સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Visuals of AAP Gujarat chief Gopal Italia detained from NCW office by Delhi Police |TV9GujaratiNews 
 
                      Visuals of AAP Gujarat chief Gopal Italia detained from NCW office by Delhi Police |TV9GujaratiNews
                  
   કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની માવઠાની આગાહી આઠ દિવસ આંધી-વંટોળનો પ્રકોપ. મે મહિનામાંજ થશે માવઠુ 
 
                      કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની માવઠાની આગાહી આઠ દિવસ આંધી-વંટોળનો પ્રકોપ. મે મહિનામાંજ થશે માવઠુ
                  
   ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA 
 
                      ડીસામાં ભાજપના મહિલા સંમેલનમાં હજારો મહિલાઓ ઉમટી /SABANDH BHARAT NEWS /DEESA
                  
   બનાસકાંઠા ના 32 કર્મચારીઓ મંડળના 10 હજાર જેટલા કર્મચારીઓ રેલી યોજી હતી 
 
                      બનાસકાંઠા ના 32 કર્મચારીઓ મંડળના 10 હજાર જેટલા કર્મચારીઓ રેલી યોજી હતી