સ્વચ્છ પખવાડિયા અંતર્ગત કોડિનાર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વી.સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કોડિનાર નગરપાલિકા શહેરી વિસ્તારોમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન તથા શહેરીજનોને સૂકા અને ભીના કચરાને અલગ અલગ રાખવા માટે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત શિંગોડા નદીની સાફ-સફાઇ તથા પીવાના પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં ભાજપે કોંગ્રેસના નેતાઓની ભરતી શરૂ કરી અને પાછલા દરવાજેથી ‘આપે’ એન્ટ્રી મારી !હવે ‘આપ’ અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ
રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી મુખ્ય બે પાર્ટી વચ્ચે જંગના મંડાણ થઈ ચૂક્યા છે તેમાંય આમ આદમી...
વિશ્વ માતૃભાષા દિને કોલેજમાં 'મધથીય મીઠડી મારી માતૃભાષા' વ્યાખ્યાન યોજાયું.
વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ...
Truck Drivers Protest Hit and Run Law: हिट एंड रन विवाद के बीच क्यों वायरल हुआ Gadkari का ये वीडियो?
Truck Drivers Protest Hit and Run Law: हिट एंड रन विवाद के बीच क्यों वायरल हुआ Gadkari का ये वीडियो?
Flipkart पर टीज हुआ CMF Phone 1 स्मार्टफोन, डिजाइन के साथ-साथ फीचर भी होंगे यूनीक
Nothing का सब-ब्रांड CMF जल्द नया स्मार्टफोन लॉन्च करने की तैयारी में है। कंपनी अपने अपकमिंग...
Israeli कपल की Hamas के हमले में मौत के viral दावे का सच ये निकला
Israeli कपल की Hamas के हमले में मौत के viral दावे का सच ये निकला