દાહોદ માં ખાર નદી ત્રિવેણી સંગમ ખાતે મળેલી લાશનો ભેદ ઉકેલાયો..
વિનામૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
રાજ કાપડિયા 9879106469
નજીવા પૈસાની લાલચે હત્યા કરાઈ હોવાનો ખુલાસો..
આગાવાડા ગામનાં યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરાઈ હોવાનુ ખુલાસો..
ઘટના સ્થળ નજીકના રેહવાસી યુવક દ્વારાજ હત્યા કરાઈ.
રળીયાતી ગામના ગણેશ ઉર્ફે શની ડામોર દ્વારા 1200 રૂપિયાની લાલચે હત્યા કરી હોવાની કબુલાત કરી.
પોલીસે આરોપીને ઝડપી જેલભેગો કર્યો