સાબરકાંઠા સાંસદ ની ભવ્ય જીત થતા ભાજપ શહેર પ્રમુખ તેમજ મહામંત્રી ઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
માનનીય શોભનાબેન બારૈયાની લોકસભાના સાંસદ તરીકે જીત બદલ ખુબ ખુબ અભિનંદન અને તેમની જીતમાં ખેડબ્રહ્મા શહેર ભાજપાના કાર્યકરોએ સુંદર કામગીરી કરી અને ખેડબ્રહમાં શહેરના મતદારોએ આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ઉપર અને શોભનાબેન ઉપર વિશ્વાસ મુકી ભાજપાને મત આપી વિજયી બનાવવામાં સહકાર આપ્યો તે બદલ ખેડબ્રહમાં શહેર ભાજપા મંડલ વતી હદયપૂર્વક આભાર માનીએ છીએ .
પ્રમુખ અરવિંદભાઈરાવલ મહામંત્રી , રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંત પટેલ એ કાર્યકર્તાઓ તેમજ જનતાનો આભાર વ્યક્ત કર્યો
ખેડબ્રહ્મા શહેર ભાજપા