આદિપુર ગાંધીધામ સિંધી સમાજ દ્વારા ભવ્ય સંમેલન યોજાયું      

    સમગ્ર ગાંધીધામ આદિપુરના સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા , આં કાર્યક્રમમાં ગાંધીધામ ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરી , ગાંધીધામ ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર , વિધાનસભા ના ઇન્ચાર્જ ધવલભાઈ આચાર્ય , મોમાયાભા ગઢવી , ધનજીભાઈ હુંબલ , મહામંત્રી મહેન્દ્ર જુનેજાં , ઈશિતાબેન ટિલવાણી , બળવંત ઠકકર , પુનિત ધુદ્રેજીયા , પ્રવાસી વિસ્તારક શૈલેષ પ્રજાપતિ , વિજયસિંહ જાડેજા , દિવ્યબેન નાથાણી , કુલદીપસિંહ ઝાલા , રામ માતંગ, કમલ શર્માં, સરિતાબેન , સિંધી ભાનુશાલી સેન્ટ્રલ સમાજ ના પ્રમુખ ગંગારામભાઈ ભાનુશાલી અને ઉપપ્રમુખ જીતેન્દ્ર નાથાણી , રામજીભાઈ ઘેડા , પરમાનંદ કૃપલાણી , ભરત પ્રજાપતિ , નીલમબેન લાલવાણી , કુંદનકુમાર ગુવલાની , મહેશ તીરથાની , પીન્ટુભાઈ સાવલાની , અશોક તલરેજા , જ્ઞાન ભાઈ કાંજાની , મનુભાઈ ગોપલાની , ભજનલાલ ભાઈ , રમેશ નાથાણી , રાજુ રામચંદાની , લછુભાઈ ઓડરમલ , રામ દાદલાની , તથા અનેક સિંધી સમાજના આગેવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતીમાં સિંધી સમાજનું ભવ્ય સંમેલન યોજાયું ,આ તકે મનોજ મુલચંદાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આદિપુરમાંથી ૧૫૦૦૦ની લીડ આદિપુર આપશે એવો સંકલ્પ કર્યો હતો અને શ્રી કુમારભાઈ રામચંદાનીએ સિંધી સમાજ વતી વક્તવ્ય આપ્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે આખો સિંધી સમાજ ભેગો છે એવી રાષ્ટ્રવાદી પ્રવચન આપ્યું હતું, સમગ્ર સિંધી સમાજ ની ઉપસ્થિતિમાં સિંધી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો,       આ કાર્યક્રમ ને સફળ બનાવવા મનોજભાઈ મુલચંદાણી , કમલેશભાઈ પરીયાની , જીતુભાઈ નાથાણી , સેવકભાઈ લખવાની , અશોકભાઈ મોતિયાની , કુમારભાઈ રામચંદાની , નારીભાઈ પરિયાની , અશ્વિનીભાઈ મુલચંદાની , લલિતભાઈ વિધાણી, હરેશભાઈ લાલવાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમ નું સંચાલન લલિતભાઈ વિધાણીએ કર્યું હતું, તથા વિનોદભાઈ મેઘાણીએ આભાર વિધી કરી હતી અને સિંધી સમાજ ની ૩૨ જેટલી સામજિક સેવાભાવી સંસ્થાઓએ શ્રીમતી માલતીબેનનું સન્માન કર્યું હતું અને સપના બેન રાઇસિંઘાની અને સુષ્મા રાઇસિંઘાનીએ સિંધી છેજ લગાવી હતી, તથા સુનીલ લખવાની દ્વારા મ્યૂઝિક સાઉન્ડની સેવા આપવામાં આવી હતી

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*.