નડિયાદ.

ખેડા..

સરદારધામ યુવા સંગઠન દ્રારા નડિયાદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ ખુબ જ સફળતાપૂર્વક- ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી યોજાયો , જેમાં ખૂબ મોટી સંખ્યા મા યુવાનો જોડાયા.

           જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે દરેક કમિટી સભ્યો તેમજ યુવા સ્વયંસેવક ભાઈ-બહેનોની સમાજ પ્રત્યેની સંકલ્પિતતા અને કટિબદ્ધ સેવાકીય કાર્યને તેમજ સરદારધામ સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલ દરેક ટ્રસ્ટીઓને સો સો સલામ, યુવા સંગઠન ટીમના દરેક મેમ્બર ભાઇઓ બહેનો નો સરદારધામ યુવા સંગઠન કન્વીનર ઠાસરા ડાકોર સાગર પટેલ દ્વારા સર્વે નો ખુબ ખુબ આભાર વ્યકત કરવાંમાં આવ્યું હતું