આંધી વંટોળની હવામાન વિભાગની આગાહી આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આગાહી 25થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે અરબીસમુદ્રથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે..