ભાભર રાધનપુર રોડ ઉપર અકસ્માત..! ભાભર રાધનપુર રોડ ઉપર નાગણેશ્વરી માતાના મંદિરની સામે બાઇક અને ગાડી સામ સામે ટકરતા ત્રોણ લોકો ને ઇજા પહોંચી..