વધતી ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે
જયારે વાત કરીયે તો પાટણ જિલ્લામાં ગરમીના કારણે મૃત્યુ ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે
પાટણ જિલ્લામાં ગરમીના કારણે ચોથું મોત થયું છે
અયોધ્યા પ્રવાસે નીકળેલા પાટણના લકઝરી ડ્રાયવરનું ગરમીના કારણે મોત.
ડ્રાઇવર આરામ કરવા બેઠા હતા તે દરમ્યાન મોતને ભેટ્યા.
પાટણના દુખવાડા ખાતે રહેતા ડ્રાઈવર ઠાકોર કાળુજી નું પુષ્કર નજીક ગરમીના કારણે અચાનક નિપજ્યું મોત.
ગરમીના કારણે તબિયત લથડતા હાર્ટ અટેક થી મોત.
અહેવાલ વિપુલ ભોઈ
પાટણ