હવે પંદરમી મી ઓગસ્ટ સ્વાતંત્રાય દિવસની બે દિવસની વાર છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી હર ઘર તિરંગાના નાદ ગુંજી રહ્યા છે. લોકોમાં દેશદાઝ ની ભાવના જાગે તેવા આશયથી તિરંગા નું વિતરણ તેમજ તિરંગા યાત્રા યોજવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં કાયમ સેવા ભાવના ધરાવતા મોરબી જિલ્લા પંચાયતમાં ના સભ્ય અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ અજયભાઈ લોરીયાએ બે દિવસમાં પચ્ચીસ હજાર તિરંગા અને શ્રી હનુમાન ચાલીસા નું વિના મૂલ્યે વિતરણ કરવાનું જાહેર કર્યું છે. જે મુજબ આજે બપોર થી શરૂ કરવામાં આવ્યું છે જે કાલે રવિવારે સાંજ સુધી વિતરણ કરશે. આ વિતરણ મોરબીના નવા બસ સ્ટેશન પાસેના સુપર માર્કેટના પાર્કિંગ ગ્રાઉન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ વિતરણ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઇ દેથરીયા, તેમજ મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, બચુભાઈ તેમજ અનેક સેવાભાવી યુવાનો વિતરણ કાર્યમાં જોડાયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तहसील कार्यालय वसमत येथे शेतकरी निहाय बैठकीचे आयोजन
तहसील कार्यालय वसमत येथे शेतकरी निहाय बैठकीचे आयोजन करण्यात आले
या बैठकीला अप्पर जिल्हाधिकारी...
Tata Curvv EV के बेस वेरिएंट को है घर लाना, तीन लाख रुपये की Down Payment के बाद हर महीने कितनी बनेगी EMI, पढ़ें खबर
Tata Curvv EV Finance Plan इलेक्ट्रिक कूप एसयूवी के तौर पर ऑफर की जाने वाली Tata Curvv EV के बेस...
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત
અમરેલી ડિવિઝન વિસ્તારમાં પ્રોહીબીશન પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા કરેલ કાર્યવાહીની વિગત
અમરેલી ડીવીઝનનાં અમરેલી શહેર , અમરેલી રૂરલ,લીલીયા,લાઠી,દામગનર, બાબરા,વડીયા,બગસરા પો.સ્ટે.નાઓ...
पहले सांसदी गई, अब सरकारी बंगला भी छीना जाएगा, Mahua Moitra को फिर भेजा गया नोटिस | Aaj Tak News
पहले सांसदी गई, अब सरकारी बंगला भी छीना जाएगा, Mahua Moitra को फिर भेजा गया नोटिस | Aaj Tak News