ભાવનગર શહેરના બોરતળાવના કાંઠે મફતનગરમા રહેતી 5 યુવતીઓ તળાવના કાંઠે કપડાં ધોવા ગઈ હતી દરમ્યાન એક યુવતી અકસ્માતે ડુબવા લિગતા તેને બચાવવા પડેલી અન્ય ચાર યુવતીઓ એ પણ તળાવમાં ઝંપલાવ્યું હતું આ પાંચેય યુવતીઓ ઉંડા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી દરમ્યાન એક યુવતીને સ્થાનિકોએ બચાવી બહાર કાઢી હતી જયારે ચાર યુવતીઓ ડૂબી જતા ફાયરબ્રિગેડના જવાનોએ ચારેય યુવતીના મૃતદેહ બહાર કાઢી ડી-ડીવીઝન પોલીસે સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે શ્રમજીવી પરીવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টীয়কৰ জাঁজীমুখত এক ব্যতিক্ৰমী অনুষ্ঠান
টীয়ক ৰ জাঁজীমুখ ত এক ব্যতিক্ৰমী অনুষ্ঠান #khabar24x7assam
Breaking News: Maharashtra की Eknath Shinde सरकार का बड़ा फैसला, प्रदेश के छात्रों को दिया ये तोहफा
Breaking News: Maharashtra की Eknath Shinde सरकार का बड़ा फैसला, प्रदेश के छात्रों को दिया ये तोहफा
দলবাগান উ. মা.বিদ্যালয়ৰ শতবর্ষৰ সামৰণী অনুষ্ঠান উপলক্ষে চাফাই কাৰ্যসূচী
দলবাগান উ. মা.বিদ্যালয়ৰ শতবর্ষৰ সমৰণী অনুষ্ঠান উপলক্ষে আজি এক চাফাই কাৰ্যসূচী হাতত লোৱা হয়।...
पानी- की मांग सौपा ज्ञापन
बूंदी शहर की संजय कॉलोनी में कई दिनों से पानी की समस्या लोगों को बनी हुई है । इसको लेकर नगर परिषद...
সোণৰ পদক অৰ্জন কৰা ধৃতিমা উজিৰক সম্বৰ্দ্ধনা জনালে কামৰূপ জিলা প্ৰশাসনে
অলপতে বিহাৰৰ পাটলিপুত্ৰত অনুষ্ঠিত পূবমণ্ডল ৰাষ্ট্ৰীয় চাব জুনিয়ৰ প্ৰতিযোগিতাত ১৪ বছৰৰ অনুৰ্ধৰ...