તા. ૨૧ અને ૨૨ મે એ ગરમી નાં તમામ રેકોર્ડ તોડશે .

હવામાન ખાતાનું રેડ એલર્ટ.

૧૮ મી થી નવા હિટ વેવ શરુ થશે. ૪૫ થી ૪૭ ડિગ્રી તાપમાન જાય તેવી શક્યતા. આ બે દિવસ બને ત્યાં સુધી પ્રવાસ ટાળી બિનજરુરી ઘરની બહાર ન નીકળવા ચેતવણી અપાઈગરમીથી ગુજરાતમાં ૭૦૦૦ લોકો બિમાર સૌથી વધુ બિમાર અમદાવાદીઓ. ૧૦૮ અને હોસ્પિટલોમાં એલર્ટ અપાયું છે

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત