સાવરકુંડલા ની બ્રાન્ચ શાળા નંબર ૨ કન્યા શાળા ની છાત્રા દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલી નુ ભવ્ય આયોજન કરવા મા આવેલ. આ ભવ્ય રેલી સાવરકુંડલા ના મુખ્ય માર્ગ ઉપર થી નીકળેલ. આ મહારેલી મા કન્યા શાળા ના આચાર્ય ભારતીબેન, CMC સભ્યો, વાલીગણ, 351 શાળા ના વિધાર્થી અને સ્ટાફ દ્રારા વ્યવસ્થા કરવા મા આવેલ તેવી અખબારી યાદી બળવંતભાઈ મહેતા જણાવે છે.