વડાલી PSI શ્રી JM પરમાર ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો.વડાલી PSI શ્રી JM પરમાર દ્વારા વડાલી પોલીસ સ્ટેશન ખાતે 13 મહિના ફરજ બજાવી ગામ વાસીઓ ના દીલ જીત્યા.PSI શ્રી JM પરમાર ની બદલી હિમ્મતનગર A ડીવીજન માં થતા ફુલહાર સાથે સાલ ઓઢાળી વિદાય વિદાય કરાયા હતા .

જયારે નવનિયુક્ત PSI શ્રી VB પટેલ નું ફુલહાર કરી સાલ ઓઢાળી સન્માન કરી આવકારાયા હતા Atn News Vadali