શ્રી ત્રિવેણી પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા નવચંડી મહા યજ્ઞનું આયોજન કરાયું વિશ્વકર્મા નગર સ્ટેટ હાઇવે નજીક આવેલી સમાજ વાડી ખાતે આજરોજ તારીખ 12 5 2024 ના સવારે આઠ કલાકથી શ્રી ત્રિવેણી પંચાલ સમાજ પ્રગતિ મંડળ બાર ગામ ગોળ 11 ગામ ગોળ સાત ગામ ગોળ દ્વારા આયોજિત નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 જેટલા સમાજના દંતીઓએ આ યજ્ઞનો લાભ લીધો હતો મુખ્ય યજમાન તરીકે સ્વર્ગસ્થ ડાયાભાઈ કાલિદાસ પંચાલ પરિવારે લાભ લીધો હતો જીઓના દ્વારા પાંચ લાખ 55,555 સમાજની અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓના પરિવાર દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય શાસ્ત્રીજી તરીકેનો કામકાજ ભરતભાઈ જેન્તીભાઈ જોશી ગલોડીયા વાળા તરફથી હવન કરવાની કામગીરી કરી હતી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા.