ડીસા બનાસ નદીના બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી..

બનાસ નદીના બ્રિજ પરથી યુવક પડ્યો હોવાનું અનુમાન ..

108 ટીમ સહિત તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી...