શેઠ કે.ટી. હાઈસ્કૂલ,ખેડબ્રહ્મા સામાન્ય પ્રવાહનું ગૌરવ

 

શાળાનું પરિણામ :- 94.25%

પ્રથમ ક્રમાંક :- પુરોહિત ખુશ્બુકુમારી કેશારામ

626/70089.42%

દ્રિતીય ક્રમાંક :- પ્રજાપતિ ક્રિષ્ણાબેન જગદીશકુમાર - 618/700 = 88.28%

દ્રિતીય ક્રમાંક :- પટેલ હેપ્પીબેન વિઠ્ઠલભાઈ

618/70088.28%

-617/700 = 88.14%

તૃતીય ક્રમાંક :-પટેલ સ્નેહાબેન હિતેશકુમાર.

ચોથો ક્રમાંક :- વૈષ્ણવ શુભમ સુરેશભાઈ

608/700 = 86.85%

પાંચમો ક્રમાંક :- પંચાલ ઉત્સવકુમાર લાલજીભાઈ

590/70084.28%

પાંચમો ક્રમાંક :- સુથાર હર્ષિલ જગદીશભાઈ - 590/700 = 84.28%

 

માર્ચ -૨૦૨૪માં લેવાયેલ ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) માં ખેડબ્રહ્મા તાલુકાની અગ્રેસર સંસ્થા શેઠ કે.ટી. હાઈસ્કૂલમાં ઉચ્ચ લક્ષ્યાંક પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનકુમાર એસ. જોષી, મંત્રીશ્રી શૈલેશકુમાર પી. મહેતા તથા ઉપ પ્રમુખશ્રી કનુભાઈ કે. પટેલ તથા કારોબારી સભ્યશ્રીઓ તથા શાળાના આચાર્ય શ્રી વિભાષકમાર બી. રાવલ તથા કેમ્પસ ડાયરેક્ટશ્રી કપિલકુમાર એચ. ઉપાધ્યાય તથા સુપરવાઈઝર  સ્ટાફ (વિજ્ઞાન પ્રવાહ) એ દરેક વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર . પ્રગતિ થાય તેવી