વઢવાણ : રતનપર ખાતે ચાર શખ્સોએ લાદી કામનાં પૈસાની માંગણી કરી છરીના ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.મળતી વિગત એવી છેકે,વઢવાણ તાલુકાના વાડલા ગામે રહેતા અશોકભાઈ ભીખાભાઈ ચોહાણ તેમના મોટાભાઈ દિલીપભાઈના ઘરે રતનપર ખાતે સહજાનંદ ટાઉનશીપ પાસે હાજર હતા ત્યારે તેમને જયેશભાઈ ચૌહાણે ફોન કરી રતનપર બાયપાસ રજવાડુ હોટલ પાસે બોલાવતા બન્ને ભાઈઓ ત્યાં ગયા હતા. ત્યારે વિજય ચૌહાણ, બટુક પ્રવિણભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ અને અક્ષય બટુકભાઈ ચૌહાણ ત્યાં હાજર હતા અને વિજય ચૌહાણે જણાવેલ કે, તમારા મકાનનું લાદીનું કામ કર્યુ હતું તેના બાકી પૈસા કેમ આપતા નથી. તેમ કહી ગાળો આપી ઝઘડો કરવા લાગતા અશોકભાઈએ ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો અને સાથળ, પેટના ભાગે, કોણી પાસે ઘા કર્યા હતા. તેમના ભાઈને પણ ધોકા વડે માર માર્યો હતો.આ અંગે અશોકભાઈએ અક્ષય બટુકભાઈ ચૌહાણ, બટુક કુબેરભાઈ ચૌહાણ, વિજય પ્રવિણભાઈ ચૌહાણ, અને જયેશ પ્રવિણભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Budget 2024: सैलरीड क्लास, महिला या सीनियर सिटीजन किस-किस के लिए खुलेगा पिटारा | Kharcha Pani Ep 758
Budget 2024: सैलरीड क्लास, महिला या सीनियर सिटीजन किस-किस के लिए खुलेगा पिटारा | Kharcha Pani Ep 758
ભોજપુરા માં દીપડા નો હુમલો દિપડાને વનવિભાગે પાંજરે પુર્યો | dipdo |ghoghmba #estvnews #news #forest
ભોજપુરા માં દીપડા નો હુમલો દિપડાને વનવિભાગે પાંજરે પુર્યો | dipdo |ghoghmba #estvnews #news #forest
World Password Day: पासवर्ड क्रिएट करते समय भूल कर भी न करें ये गलतियां, नहीं तो पड़ सकता है पछताना
पासवर्ड हमारे लिए जरूरी है क्योंकि इसकी मदद से आप आसानी से अपने डिवाइस को किसी और के एक्सेस से...
जिले में विटामिन 'ए' के चरण का शुक्रवार से हुआ आगाज 29 दिसंबर तक चलेगा अभियान
जिले में विटामिन 'ए' का चरण 29 नवम्बर 2024 से 29 दिसम्बर, 2024 तक आयोजित किया जाएगा। इसके...