હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની મહત્વ નાં કામ માટે કારોબારી મળી.....
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના કુલસચિવ તરીકે ડૉ. રોહિતભાઈ એન. દેસાઈ ની નિમણુંક કરવામાં આવી.....
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 2006 થી ઇન્ચાર્જ કુલસચિવ હતાં આજ રોજ રેગ્યુલર કુલસચિવ તરીકે ડૉ. રોહિતભાઈ એન. દેસાઈ ની નિમણુંક કરવામાં આવી.....
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના કારોબારી મેમ્બરો દ્વારા ડૉ. રોહિતભાઈ એન. દેસાઈ ને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવી તેઓને શુભકામના પાઠવી.....