🟡શ્રી તપસ્વી વિદ્યાલય ,દિયોદર માં યોજાશે સમર કેમ્પ..,,,આવો સમર કેમ્પમાં જઈએ... સર્જનાત્મક શક્તિ વિકસાવીએ...........................કોઈ પણ શાળા માં અભ્યાસ કરતું બાળક શ્રી તપસ્વી વિદ્યાલય માં સમર કેમ્પ માં ભાગ લઈ શકશે.. વેકેશનમાં ધીંગામસ્તી ને રખડપટ્ટી કરવાની તો સૌને ગમતી જ હોય, પણ તમને ખબર છે ને વેકેશન દરમિયાન જ તમારા ઘરની આસપાસમાં અવનવા સમર કેમ્પ યોજાતા હોય છે.આપના બાળક ને સમર કેમ્પ માં મૂકી સર્જનાત્મક શક્તિ નો વધારો કરી શકો છો.. ઉપરાંત તમારું વ્યક્તિત્વ પણ ખીલી ઊઠશે. ત્યારે દિયોદર ના આંગણે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલય દિયોદર ખાતે તા.૦૩/૦૫/૨૪ અને તા.૦૪/૦૫/૨૪ ના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમર કેમ્પ યોજાશે. જેમાં વિવિધ પ્રકાર ની પ્રવૃત્તિ કરવામાં આવશે. જેમાં પ્રાર્થના, માટીકામ, ડાન્સ, યોગ, પેપરકિટીંગ,વેસ્ટ માંથી બેસ્ટ ,સૂર્ય નમસ્કાર, તાર્કિટ રમતો, ફુગ્ગા ફોડ, બસ મેનર્સ એક્ટિવિટી, ઉંચી કુદ -- લાંબી કૂદ તેમજ વિવિધ પ્રકાર ની સમતુલન અને તાર્કિક રમતો માની તમારું વેકેશન રોમાંચક અને જ્ઞાનવર્ધક બનાવી શકો છો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ನೀರಿನ ಸುಸ್ಥಿರತೆ ಮತ್ತು ನೈರ್ಮಲ್ಯದ ಸಮಸ್ಯೆಯನ್ನು ಪರಿಹರಿಸಲು 3 ಹಂತದಲ್ಲಿ ಸಮರ್ಥನೀಯ ಪರಿಹಾರ ಲಭ್ಯವಿದೆ ಎಂದು ಡಿ.ಆರ್. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಕುಸ್ನೂರು ಅವರು ತಿಳಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 18, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಅಕ್ವಾಕ್ರಾಫ್ಟ್ ಗ್ರೂಪ್ ವೆಂಚರ್ಸ್" ನ ಸ್ಥಾಪಕ...
भारतीय कानून में किसी एक व्यक्ति को बच्चा गोद लेने की अनुमति : सुप्रीम कोर्ट
नई दिल्ली, सुप्रीम कोर्ट ने राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग (एनसीपीसीआर) द्वारा बच्चों के...
चराई देव जिले में सुरक्षा बलों ने एक युवक को पकड़ा
चराई देव जिला अंतर्गत सोनारी थाना अधीन बाहबाड़ी से आज सुरक्षा बलों ने एक युवक को पिस्तौल के साथ...
Delta Corp Under Radar | आज क्यों ये Stock आ गया सबके Focus में? आखिर इस स्टॉक में क्या चल रहा है?
Delta Corp Under Radar | आज क्यों ये Stock आ गया सबके Focus में? आखिर इस स्टॉक में क्या चल रहा है?
Halla Bol LIVE: इस बार Budget 2024 में क्या होंगे बड़े ऐलान? | Nirmala Sitharaman |Anjana Om Kashyap
Halla Bol LIVE: इस बार Budget 2024 में क्या होंगे बड़े ऐलान? | Nirmala Sitharaman |Anjana Om Kashyap