પેટલાદ શહેરના રેલ્વે સ્ટેશન નજીક,સ્ટેશન ચોકી પાસે વડ નીચે ઈસ્માઈલભાઈ વ્હોરા સહિત યુવાનો દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી છે. ઈસ્માઈલભાઈ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ત્યારે હાલ ગરમીમા લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે નળ બેસાડી પાણીની પરબ બનાવવામા આવી છે. નિયમિત ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. ડાયવર્ઝન રસ્તાને લઈને લોકોને તકલીફ પડતી હતી જેને કારણે ઈસ્માઈલભાઈ દ્વારા રસ્તો સૂચક બેનરો પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેઓ અનેક પ્રકારના નાના-મોટા સેવાકીય કામો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અભેટવા રોડ અને ત્રિકમપુરા ખાતેથી રૂરલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી 2,56,400/- રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો.
હાલોલ રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક...
તળાજામાં આવેલ શ્રીરાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
તળાજામાં આવેલ શ્રીરાષ્ટ્ર વિજય હનુમાનજી મંદિરે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ફતેપુરા નગરમાં આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ કલાકે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તારીખ ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ વાગે લક્ષ્મીનારાયણ મંદિર ની સામે જલકાંતાબેન...
পাৰিবাৰিক কন্দল - পত্নীক হত্যাৰ চেষ্টা - পত্নীৰ মৃত্যু হোৱা বুলি স্বামীয়ে কৰিলে আত্মহত্যা
পাৰিবাৰিক কন্দল - পত্নীক হত্যাৰ চেষ্টা - পত্নীৰ মৃত্যু হোৱা বুলি স্বামীয়ে কৰিলে আত্মহত্যা
સુરતના મોટા વરાછા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિનલબેનને મકાન મળતા પોતાના ઘરના ઘરનું સપનુ થયુ સાકાર
મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત...