તા.30/4/2024 ના રોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના પાંચમહૂડા, પાંણાઈ, કોદરિયા, અને ડોડીવાડા ગામે 05 સાબરકાંઠા લોકસભા, ભારતીય જનતા પાર્ટીનો ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી,મહામંત્રી રીનાબેન પટેલ,ઉપપ્રમુખ રંજનબેન પરમાર,રમીલાબેન ખેર,કા.સભ્ય ઉર્મિલાબેન ડાભી, કોકિલાબેન પરમાર,લીલાબેન ગમાર હાજર રહ્યા હતા.