અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામમાં આજરોજ તિરંગા યાત્રા અંતર્ગત કાર્યકમ યોજાયો હતો

 મઢડા ગામના સરપંચ શ્રી નાજાભાઈ કે સરવૈયા દ્વારા હર ઘર તિરંગા અંતગર્ત ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા

 વધુ જાણીએ તો મઢડા ગામમાં હર ઘર તિરંગા અંતગર્ત યુવાનો તેમજ વડીલો પણ જોડાયા હતા

 રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા