લોકશાહીનું સાચું મુકામ 100% મતદાન"ના લક્ષ્યને સિધ્ધ કરવા

ખેડબ્રહ્મા ખાતે વોકેથોન યોજાઈ

 

આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત "લોકશાહીનું સાચું મુકામ 100% મતદાન"ના લક્ષ્યને સિધ્ધ કરવા માટે જિલ્લા કલેકટર અને સ્વીપ નોડલ અધિકારી ના માર્ગદર્શન હેઠળ બીઆરસી ખેડબ્રહ્મા ખાતે મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે 15 day intesive પ્રવૃત્તિઓ પૈકી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ટી.પી.ઈ.ઓ ત્રિગુણાબેન બીઆરસી પિયુષ જોષી અને મોટી સંખ્યામાં. શિક્ષકો સી.આર.સી મિત્રો હાજર રહયા