ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા,બિલીવેડા,ભૂરિધડફર બહેડીયા ,દિગથલી ગામે 05 સાબરકાંઠા લોકસભા, ભારતીય જનતા પાર્ટીનો ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી, ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી, મહામંત્રી રીનાબેન પટેલ તથા ઉપપ્રમુખ કુમરીબેન પારગી,કારોબારી સભ્યો મંજુલાબેન ગમાર,હીનાબેન સોલંકી,જમનાબેન સોલંકી તથા ઉર્મિલાબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ શહેરના વોર્ડ નંબર 7 માં સરકારી શાળામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો. સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
જસદણ શહેરના વોર્ડ નંબર 7 માં સરકારી શાળામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો.લોકો ઉપસ્થિત...
હાલોલ બસ સ્ટેન્ડ બહાર એસ.ટી.બસથી સર્જાયેલા દર્દનાક અકસ્માતના બનાવમાં નોંધાઈ ફરિયાદ,
શ્રમજીવી યુવાનનું થયું હતું મોત.
હાલોલ શહેરના બસ સ્ટેન્ડની બહાર રવિવારના રોજ સાંજના સુમારે એસ.ટી બસની અડફેટે આવી જઈ એસ.ટી બસની...
BJP विधायक की डीसीपी से नोकझोंक, धरने पर बैठे:जयपुर में दो अलग-अलग गुट के युवकों में मारपीट
जयपुर के शास्त्री नगर इलाके में गाड़ी आगे-पीछे करने को लेकर विवाद हो गया। मामला इतना बढ़ा कि...
યોગીથી 5 ડગલાં આગળ, જરૂર પડે તો એન્કાઉન્ટર પણ કરો; પ્રવીણ હત્યા કેસ પર કર્ણાટકના મંત્રીએ આપ્યું નિવેદન
કર્ણાટકમાં બીજેપી નેતા પ્રવીણ નેતારુની નુપુર શર્મા કેસ સાથે કનેક્શન હોવાના કારણે થયેલી હત્યાથી...