વઢવાણ તાલુકાના રામપરા ગામના ઘનશ્યામ ચોકના રહીશ હંસાબેન જયેશભાઇ ચાવડાએ સુરેન્દ્રનગરના શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના પ્રોપરાઇટર નયનભાઇ મહેન્દ્રભાઇ ખોખરા પાસેથી 13.25 લાખની લોન લીધી હતી. જેના નિયમિત હપ્તા ન ચૂકવતા હંસાબેને ચેક લખી આપ્યો હતો. જે ફંડ ઈનસફિશિયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. આથી વકીલ પી.બી મકવાણા મારફત હંસાબેન સામે કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલે દલીલ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. બન્ને પક્ષોને સાંભળ્યા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વ્યાસ ધવલકુમાર રમેશચંદ્રએ આરોપી હંસાબેનને 2 વર્ષની માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રતનપરમાં એક શખ્સ પર ઘાતક હથિયારો વડે હુમલો
રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી...
હારીજ UGVCL કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો...
આજરોજ હારીજ યુ જી વી સી એલ કચેરી ખાતે જુનિયર ઈજનેર એચ સી ઓઝા,8 માસ જુનિયર ક્લાર્ક શ્રીમતી એ એમ...
सोने-चांदी व्यापारी हत्या प्रकरण; भूषण खेडेकर यांच्या पोलीस कोठडी वाढ
रत्नागिरी : सोने-चांदीच्या व्यापाऱ्याचा गळा आवळून खून करणाऱ्या तीन संशयितांपैकी भूषण सुभाष खेडेकर...
જસદણના જંગવડમાંથી એટ્રોસિટી અંતર્ગત પાંચનીધરપકડ
આટકોટના જંગવડ ગામે એટ્રોસિટી અંતર્ગત પાંચ આરોપીની આટકોટ પોલીસે કરી આગળની કાર્યવાહી આરભી છે. જંગવડ...