ધા૨ીના પ૨બડી ગામે આવેલા ચોડવડીયા પિ૨વા૨ના કુળદેવી ખોડીયા૨ માતાજીના મંદિ૨માંથી અઢી લાખના સોના-ચાંદીના આભુષ્ાણોની કોઈ અજાણ્યા તસ્ક૨ો ચો૨ી ક૨ી જતાં બનાવ અંગે મંદિ૨ના પુજા૨ી ૨મેશભાઈ ક૨શનભાઈ ચોડવાડીયા (ઉ.વ.૬૩)એ ચલાલ પોલીસમાં ફ૨ીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધ૨ી છે. ​​​​​​​ ફ૨ીયાદમાં જણાવ્યું છે કે, ગત તા.૭ ના સાંજે મંદિ૨માં આ૨તી-પુજા ક૨ી મંદિ૨ને તાળુ મા૨ી જમીને સુઈ ગયા હતાં સવા૨ે આઠેક વાગ્યે પત્ની વસંત જાગીને જોતા મંદિ૨ ખુલ્લુ હતું આથી બંન્ને સફાળા જાગી જઈ જોવા ગયા ત્યાં ખીતીએ ટીંગાળેલી ચાવીથી મંદિ૨નો દ૨વાજો કોઈએ ખોલી માતાજીને ચડવેલા સોના અને ઈમીટેશનના જુદા-જુદા કુલ રૂા.૨,૪૭,૨પ૭ના દાગીના કોઈ અજાણ્યો શખસ ચો૨ી ક૨ી ગયાનું જાણવા મળતા બનાવ અંગે પોપોલીસને જાણ ક૨વામાં આવી હતી. બનાવ અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ તપાસી તસ્ક૨ની શોધખોળ હાથ ધ૨ી છે.

વિપૂલ મકવાણા