પેટલાદ શહેર પોલીસે ત્રણ ઇસમોને તડીપાર કર્યા છે. લિયાકતમિયાં મલેક, અલ્પેશ યાદવ અને મંજુલા તળપદા ને તડીપાર કરવામાં આવ્યા છે. આણંદ, ખેડા અમદાવાદ અને વડોદરા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે. વિદેશી દારૂ,જુગાર અને દેશી દારૂમાં વારંવાર ઝડપાતા હતા. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh demands CBI probe in Aam Aadmi clinics in Punjab " Fake number of patients being projected for political reasons"
BJP national general secretary Tarun Chugh today said that the Aam Admi clinics in the entire...
સસ્તા અનાજની દુકાનદારના પગની સામે નજર રાખો....
સસ્તા અનાજની દુકાનદારના પગની સામે નજર રાખો....
ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને બાતમીરાહે હકીકત મળેલ કે,ભાવનગર, વલ્લભીપુર પોલીસ...
કૃષ્ણનગર હનુમાન મંદિર પાસે દેશી દારુ સાથે એક ઈસમ ઝડપાયો
કૃષ્ણનગર હનુમાન મંદિર પાસે દેશી દારુ સાથે એક ઈસમ ઝડપાયો