આજરોજ સવારે 12:00 વાગ્યે પાણીની પરબનું ઓપનિંગ મે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી નીરૂબા રાજપૂતના વરદ હસ્તે બી.એસ.એફ ગેટ અમૂલ પાર્લર ની બાજુમાં કરવામાં આવ્યું,જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નીરુબા રાજપૂત , બી.એસ.એફ ડેપ્યુટી કમાન્ડરશ્રી શૈલેન્દ્ર યાદવશ્રી ,બી.એસ.એફ ના અધિકારીશ્રીઓ , પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના જિલ્લા htat ઉપાધ્યક્ષશ્રી સમરાજી ધાડિયા, જિલ્લા કોષાધ્યક્ષશ્રી ઉત્પલભાઈ કુલકર્ણી , પ્રા. શૈ.મહાસંઘ, દાંતીવાડાના પ્રમુખશ્રી વિજયભાઈ પટેલ ,મહામંત્રી પ્રકાશભાઈ વાઘેલા, ઉપાધ્યક્ષ શ્રી પ્રવિણભાઈ કાપડીયા , શ્રીનિકુલભાઈ કોરોટ ,crc શ્રી મનોજભાઈ મોદી,crc શ્રી કૌશિકભાઈ પટેલ ,crc શ્રીભાવેશભાઈ પંચાલ , અમૃતભાઈ ચૌહાણ, જયેશભાઈ પ્રણામી , નરેન્દ્રસિંહ પરમાર કારોબારી સભ્યો તાલુકાના htat આચાર્યશ્રીઓ , શિક્ષક ભાઈ બહેનોની પ્રેરક ઉપસ્થિતિમાં રહી. આ સેવાકીય કાર્યમાં સહભાગી થવા બદલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, દાંતીવાડા તમામ મિત્રોનો આભાર માને છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો : પોલીસે 3 શખ્સોને ઝડપ્યા
પ્રેમિકા બીજા સાથે પ્રેમનો વહેમ રાખી અવાર-નવાર ઝગડા કરતા પ્રેમીને મનમાં લાગી આવતા આત્મહત્યા કરી...
देखिए ज़रूर #चमरोला_कांड #लहूलुहान_दास्तां
देखिए ज़रूर #चमरोला_कांड #लहूलुहान_दास्तां
ડીસામાં કોર્ટની મંજૂરી વિના અરજદારની અટકાયત કરનાર પી.આઇ.ને સસ્પેન્ડ કરવા આદેશ ફરમાવ્યો
ડીસામાં કોર્ટની પરવાનગી વિના કાર્ટ પરિસરમાંથી જ અરજદારની અટકાયત કરી ખોટો એરેસ્ટ મેમો બનાવનારા...
Top 10 Cheap Foods For Fast Weight Gain #shorts #viral #weightgain
Top 10 Cheap Foods For Fast Weight Gain #shorts #viral #weightgain