આવતીકાલે વીંછીયાં રોડ પર આવેલ આરામ ગૃહથી નવા બસ સ્ટેન્ડ સુધી તિરંગા યાત્રા યોજાશે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તેમજ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે