મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી ફાલ્ગુન પંચાલ દ્વારા વેજલપુર ની કે.કે હાઈસ્કૂલ ખાતે કાલોલ મામલતદાર તેમજ કાલોલ ટીડીઓ અને તાલુકા પંચાયતના સભ્ય સહિત વેજલપુરના પીએસઆઈ અને ગ્રામજનો ની હાજરીમાં ચૂંટણી અંગેની બેઠક મળી 100% મતદાન થાય સ્ત્રીઓનું અને પુરુષોનું સમાન મતદાન થાય તેમ જ શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ,ઉનાળાની ગરમીમાં મતદારો માટે પાણી સહિતની તમામ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવનાર છે તે માટે આ મીટીંગ કરવામાં આવી હતી. મદદનીશ ચૂંટણી અધિકારી એ જણાવ્યુ કે લોકોની રજૂઆત સાંભળી