સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- પાણશીણા પાસે 7 જેટલા પશુનો શિકાર કરી એનું માસ ભરેલી સેન્ટ્રો કાર ગૌરક્ષકોના હાથે ઝડપાતા ચકચાર મચી હતી. જેમાં લીંબડી, સાયલા અને ચોટીલાની સીમમાં મોટાપાયે નીલગાયનો શિકાર થતો હોવાની શક્યતા જોવા મળી રહી છે. જેથી આ માસ નીલગાયનું હોવાનું શક્યતાં છે. જાંબાઝ ગૌરક્ષકો દ્વારા સેન્ટ્રો કારનો પીછો કરીને કારને ઝડપી પાડી હતી. જોકે, કારમાં સવાર ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસ અને ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ભાવનગર, લીંબડી, ચોટીલા અને સૌરાષ્ટ્રની જાબાજ ગૌરક્ષાની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં પશુનો શિકાર કરી તેનું માસ અને ચામડાનો અમદાવાદના મીરજાપુરમાં મોટાપાયે વેચાણ માટે સેન્ટ્રો ગાડીમા લઈ જવાતો હોવાની ખાનગી બાતમીના આધારે જાંબાઝ ગૌરક્ષકો દ્વારા સાયલાથી લીમડી સુધી આ સેન્ટ્રો કારનો ફિલ્મી ઢબે પીછો કરતા પાણશીણા પાસે ત્રણ કસાઇઓ ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા.આ વિસ્તારમાં પશુનો શિકાર કરી તેનું માસ અને ચામડાનો અમદાવાદના મીરજાપુરમાં મોટાપાયે વેચાણ માટે સેન્ટ્રો ગાડીમા લઈ જવાતો હોવાની ખાનગી બાતમીના આધારે જાંબાઝ ગૌરક્ષકો દ્વારા સાયલાથી લીમડી સુધી આ સેન્ટ્રો કારનો ફિલ્મી ઢબે પીછો કરતા પાણશીણા પાસે ત્રણ કસાઇઓ ગાડી મૂકી ફરાર થઇ ગયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं