ડીસા તાલુકાના ભડથ ગામે ક્ષત્રિય જાગીરદાર સમાજે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો..
પરસોતમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની ઉગ્ર માંગ કરી લગાવ્યા વિવિધ નારા..
પરસોતમ રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપ ના પ્રચારકોને પ્રવેશ બંધી કરાઈ..
મોટીસંખ્યામાં જાગીરદાર સમાજ સહિત ઠાકોર સમાજ ના આગેવાનો અને યુવાનો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો..