એલસીબીએ ચિત્રાલાખા ગામે રેડ કરી 36,750નો દારૂ પકડયો હતો. ગામના ગણપતભાઇ છનાભાલ અધારાએ પોતાના મકાનમાં વિદેશી દારૂ છુપાવેલો છે.તેવી બાતમીથી પોલીસે રેઇડ કરતા મકાનમાં દારૂની બોટલો અને બિયરના ટીન ખોખામાં ભરેલા મળી આવ્યા હતા.જેમાં ચિત્રાલાખા ગામનો ગણપતભાઇ છનાભાલ અધારા સ્થળ ઉપર હાજર નહિ મળ તા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન સહિત રૂ. 36,750નો દારૂ કબજે લીધો હતો. અને સાયલા પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો દાખલ કર્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंतर महाविद्यालय हैंडबॉल विजेता एवं वॉलीबॉल उपविजेता टीमों का स्वागत
अंतर महाविद्यालय हैंडबॉल विजेता एवं वॉलीबॉल उपविजेता टीमों का स्वागत
बून्दी। कोटा विश्वविद्यालय...
भारत जोड़ो यात्रा के दौरान स्वरा भास्कर जैसे लोग राहुल गांधी के साथ क्यों दिखे... भाजपा का कांग्रेस से सवाल
भारतीय जनता पार्टी के राष्ट्रीय प्रवक्ता गौरव भाटिया ने कन्नड़ अभिनेता किच्चा सुदीप के आगामी...
ৰহাত ২৫ দিনীয়া সহ যোগ শিক্ষক প্ৰশিক্ষণ সম্পন্ন, ৫৪গৰাকী ছাত্ৰ ছাত্ৰীয়ে ললে সহ যোগ শিক্ষকৰ প্ৰশিক্ষণ।
ৰহাত যোৱা ১জুলাইৰ পৰা চলি থকা ২৫দিনীয়া সহ যোগ শিক্ষক প্ৰশিক্ষণ ৰ আজি সফল সমাপন হয়।
...
Lok Sabha Elections 2024: कैसरगंज सीट से Brij Bhushan की जगह छोटे बेटे को मिल सकता है टिकट | Aaj Tak
Lok Sabha Elections 2024: कैसरगंज सीट से Brij Bhushan की जगह छोटे बेटे को मिल सकता है टिकट | Aaj Tak