ડો બાબા સાહેબ આંબેડકર ની 133 ની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા રહ્યા ઉપસ્થિત .
અનુસૂચિત જાતિ મોરચા ના ભાજપ શહેર તેમજ તાલુકા પ્રમુખ મહામંત્રી તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા તેમજ ભાજપ લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા
સાબરકાંઠા લોકસભા બેઠકના સંયોજક નટવરસિંહ ભાટી ખેડબ્રહ્મા
વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ પ્રાંતિજ બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ બારૈયા સહિત ભાજપ તાલુકા પ્રમુખ સુરેશ પટેલ તેમજ શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંત પટેલ ની આગેવાની હેઠળ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ હતી મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાબા આંબેડકર સાહેબના સ્ટેચ્યુને ફૂલહાર પહેરાવી બાબાસાહેબ અમર રહો ના સૂત્રોચર પોકારી ને જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને ફુલહાર કર્યા હતા