રમજાન માસ મુસ્લિમો માટે પવિત્ર માસ ગણવામાં આવે છે આ મહિના માં મુસ્લિમો રોજા રાખી ખુદા ની બંદગી કરતા હોય છે ત્યારે નાના બાળકો માં પણ રોજા રાખવા નો એક અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે રાજપીપળા ખાતે રહેતી માત્ર 4 વર્ષ ની માસૂમ બાળકી સારા બાનું નઈમ ભાઈ ખત્રી એ રમઝાન માસ ના પૂરા 30 રોજા રાખી ખુદા ની બંદગી કરી હતી.