*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ 

દાહોદ ગ્રામ્ય-૨

તા. 09-04-2024 ના રોજ દાહોદ ગ્રામ્ય -૨ના 11 kv સહકાર નગર ફીડર પર આવેલ પાર્વતી નગર,હજારિયા ફળિયું,ગરબાડા ચોકડી,લક્ષ્મી નગર, બ્લાઇન્ડ વેલ્ફેર ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08:00કલાક થી ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)14:00 કલાક સુધી મેંટેનન્સનું જરૂરી કામ હોઈ બંધ રહેશે. સદર કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ વગર વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.