એલ.સી.બી પોલીસને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના અડાદરા ગામે રહેતા ભરતસિંહ ઉર્ફે જેણો નટવરસિંહ જાદવ તથા વિક્રમસિંહ સામતસિંહ જાદવ રહેવાસી અડાદરા બંને ભેગા મળી તેઓની ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી વિક્રમસિંહ સામતસિંહના ઘરના આંગણામાં સંતાડી રાખેલ છે જે આધારે પોલીસે વિક્રમસિંહ ના ઘરે રેડ કરતા ખાખી પુઠ્ઠા ના બોક્ષ મા ભરેલ વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવેલ પોલીસે ગણતરી કરતા બિયરની ૨૬૪ ટિન તેમજ દારૂની નાની મોટી બોટલો ૭૩૨ કુલ ૯૯૬ બોટલ જેની કિંમત રૂ ૧,૭૬,૭૬૦/ તથા ઈકો કાર જીજે ૧૭ સીએ ૬૯૪૩ કિંમત રૂ ૩,૦૦,૦૦૦/ કુલ મળી રૂ ૪,૭૬,૭૬૦/ નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો સામે પ્રોહિબીસન એક્ટની જુદી જુદી કલમ હેઠળ વેજલપુર પોલીસમાં ગુનો દાખલ કરાવી ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર 21 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર 21 11 2022
মাজুলী জকাইবোৱাত ৩৮ তম মিচিং ভাষা দিৱস পালন
মাজুলী জকাইবোৱাত ৩৮ তম মিচিং ভাষা দিৱস পালন।
দিপাৱলী উপলক্ষে মৰাণৰ বাৱৰ্চি হোটেলত বাণিজ্য মেলা উদ্ধোধন কৰিলে মন্ত্ৰী যোগেন মহনৰ পত্নী অলি মহনে
সমাগত দিপাৱলী । দিপাৱলী উপলক্ষে ৰাজ্যৰ বিভিন্ন প্রান্তৰ দৰে মৰাণতো প্ৰস্তুতি তুংগত উঠিছে। দিপাৱলী...
ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આજે જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ
ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં આજે જન્માષ્ટમી પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ
कोटा शहर से भक्ति भाव से निकली भगवान जगन्नाथ की रथयात्रा
कोटा शहर से भक्ति भाव से निकली भगवान जगन्नाथ की रथयात्रा