કટુડા ગામે રહેતા શક્તિસિંહ પ્રવિણસિંહ ઝાલા સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવી ગુરૂવારે રાત્રીના સમયે ઘર તરફ જઇ રહ્યા હતા, ત્યારે ટીબી હોસ્પિટલના ગેટ પાસે ફ્રુટની લારી પાસે બાઇક લઇ ઉભા હતા. તે દરમિયાન પાછળથી આવતા ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે ટેન્કર ચલાવી બાઇકને ટક્કર મારતા શક્તિસિંહ ફંગોળાઇને રસ્તા પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા પ્રવિણસિંહે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কঞাঁ বৰপূল্লা গাওঁ পঞ্চায়ত কাৰ্য্যালয়ত স্বাধীনতা দিৱস উদযাপন৷৷
হাজো সমষ্টিৰ অন্তৰ্গত কঞাঁ বৰপূল্লা গাওঁ পঞ্চায়ত কাৰ্য্যালয়ত আজি ৭৬ সংখ্যাক স্বাধীনতা দিৱস...
શ્રમિક સહાયક હેલ્પલાઇન–૧૫૫૩૭૨ શ્રમયોગીઓના પ્રશ્નો-ફરિયાદના નિરાકરણમાં થશે મદદરૂપ
ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી છેલ્લાં ૭ વર્ષમાં રાજ્યના ૪૨ લાખથી વધારે શ્રમયોગીઓને અપાઈ ઘરઆંગણે...
બનાસકાંઠામાં આવેલો મુક્તેશ્વર ડેમમાં પાણીની સતત આવક વધારો
બનાસકાંઠામાં આવેલો મુક્તેશ્વર ડેમ ઉપરવાસમાં વરસાદને કારણે ભરાઈ ગયો હતો. જેના પગલે ...
કાલોલ તાલુકાના ભૂખી ગામની પ્રા શાળાના શિક્ષક દિલીપભાઈ વરીઆ નો વિદાય સમારંભ યોજાયો
શનિવારે કાલોલ તાલુકાની ભુખી પ્રા શાળા ખાતે વયમર્યાદા ને કારણે નિવૃત્ત થઈ રહેલા આ.શિક્ષક દિલીપભાઈ...
વડોદરા શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આધેડે ટ્રેન નીચે પડતું મૂક્યું
વડોદરા શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આધેડે ટ્રેન નીચે પડતું મૂક્યું