ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આવેલ એસટીબસ સ્ટેશન મા પીવાનાપાણી ના કુલરો શોભાના ગાંઠિયા જેવા

ડાકોર.

ભરૂ ઉનાળે ડાકોર ના એસટી સ્ટેન્ડમાં પાણીનો પોકાર ડાકોર મા આવતા વૈષ્ણવો હેરાન પરેશાન

યાત્રાધામ ડાકોરમાં એસટી સ્ટેશનમાં હજારોની સંખ્યામાં અવર-જવર કરતા યાત્રિકો તેમજસ્થાનિકો હાલ ૩૯ ડિગ્રી તાપમાન વચ્ચે હેરાન નથા મુસાફરો

હજુ હાલ ઉનાળાની શરૂઆત છે ત્યાં તો ડાકોર એસટી ડેપોમા પીવા ના પાણી ના કુલરોબંધ છે ત્યારે ડાકોર આવતાં વૈષ્ણાવો ની સુખાકારી માટે રાજ્ય સરકાર વિચારેતેવું સંજયભાઈ પટેલજણાવે છે

આ બાબતેડાકોર ના એસટી ના કર્મચારીસાથે વાત કરતા તેવોજણાવે છે કે મોટર બળી ગઈ છે રીપેરીંગ માઆપી છે વહેલી તકે ચાલુ કરીદેવામાં આવશે