Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે ઉમેદવાર પસંદ કરવામાં જાણે કાચુ કાપ્યુ છે જેના કારણે સાબરકાંઠા ઉપરાંત જૂનાગઢ, અમરેલી, વલસાડમાં ઉમેદવાર બદલવા માગ ઉઠી છે. સાથે સાથે ક્ષત્રિય સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરતાં કેન્દ્રીય મંત્રી પરશોતમ રુપાલા સામે વિરોધ વંટોળ ઉઠ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરી અન્યને ઉમેદવાર તરીકે જાહેર કરવા ક્ષત્રિયોએ મોરચો માંડયો છે. અગાઉ વિરોધ વકરતા જ ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર બદલવા પડયા હતાં. ભાજપ હાઇકમાન્ડે સ્પષ્ટ વલણ અખત્યાર કર્યું છે કે, હવે કોઇપણ ભોગે જાહેર કરેલાં ઉમેદવાર નહી બદલાય. ખુદ ભાજપના પ્રદેશ નેતાઓ માની રહ્યા છે કે, જો ઉમેદવાર બદલવામાં આવશે તો ભાજપને પાટીદાર સહિત અન્ય સમુદાયની નારાજગી વ્હોરવી પડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| अभय पाटील चिकटगावकर यांचा बीआरएस पक्षात प्रवेश
MCN NEWS| अभय पाटील चिकटगावकर यांचा बीआरएस पक्षात प्रवेश
खींवसर में ‘हनुमान’ का गढ़ ढहाने के लिए भाजपा-कांग्रेस ने कसी कमर, ये दावेदार देंगे टक्कर!
प्रदेश में खींवसर सहित छह विधानसभा सीटों पर उप चुनाव कराने की सुगबुगाहट तेज हो गई। नागौर की...
केंद्रीय मंत्री राजीव चंद्रशेखर ने किया देश के पहले FutureLABS सेंटर का उद्घाटन, स्टार्टअप और इनोवेशन के लिए खुली नई राह
केंद्रीय मंत्री राजीव चंद्रशेखर ने भारत के पहले FutureLABS केंद्र का उद्घाटन किया है। मंत्री ने...
ડીસામાં પાર્ક કરેલી કારની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરતાં ચકચાર
ડીસામાં જજના બંગલા આગળ પાર્ક કરેલી કારની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે...
દીપડા એ વધુ કોનો શિકાર બનાવ્યો?શું કહે છે જેન્તીભાઈ રાઠવા?કેટલા રૂપિયા ની સહાયની જાહેરાત?
દીપડા એ વધુ કોનો શિકાર બનાવ્યો?શું કહે છે જેન્તીભાઈ રાઠવા?કેટલા રૂપિયા ની સહાયની જાહેરાત?