ઠાસરા.. ખેડા..

આજરોજ ઠાસરા મામલતદાર કચેરી ખાતે ઠાસરા ગળતેશ્વર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટના મંત્રી પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચે એવી સમાજ વિરોધી ટિપ્પણી કરવામાં આવી.જેનાથી ગુજરાત ભરમાં ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે. બંને તાલુકાના ક્ષત્રિય સમાજ ના આગેવાનો વતી આ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં આવે અને સમાજની જે લાગણી છે એનો સ્વીકાર કરવામાં આવે. એવી માગણી સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા.