નટવરગઢ ગામે શુક્રવારે રાત્રે ૫૦થી વધુ બકરી અને ઘેટી ભરેલું આઈશર મળી આવ્યું હતું. ગ્રામજનોએ આઈસર ચાલક સહિત ૩થી ૪ શખ્સોને ઝડપી પાડીને લીંબડી પોલીસને જાણ કરી હતી. જેથી લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આઈશર ચાલક મોહિન યાકૂબ ઓડ (રહે. ખેડા), રણછોડભાઈ ભરવાડ (રહે. ખેડા) સહિત અન્ય લોકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બકરી અને ઘેટી ભરેલુ આઈશર મુળી તાલુકાના ખાટડી ગામના કમાભાઈ ધુધાભાઈ ખાંભલા (રબારી) જેઓની પોતાની માલિકની ૪૫ બકરીઓ તથા ૯ ઘેટી ભરીને જેને નિભાવવા માટે માતર તાલુકાના હરિયાળા ગામે લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે તેઓ રસ્તો ભુલવાના કારણે નટવરગઢ ગામમાં ઘુસી ગયા હતા. જ્યાં ગામના લોકોને શંકાસ્પદ લાગતા તેમણે આઈશરને રોકી રાખી હતી. જેથી પોલીસે સાચા માલિકની ઓળખ ના થાય ત્યાં સુધી પશુઓને મહાજન પાંજરાપોળ ખાતે મોકલી આપી છે અને આઈશર ચાલક તેમજ અન્ય બેથી ત્રણ શખ્સોને નજર કેદ રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  कटिहार पुलिस ने लूट कांड का किया खुलासा, 5 अपराधी गिरफ्तार 
 
                      बिहार के कटिहार पुलिस ने कटिहार के मनचाही में ओए लूट कांड का खुलासा कर दिया है इसका खुलासा करते...
                  
   બાબરા તાલુકાના ચીતલ ગામના મહેક લીબાસીયા ચાર દિવસથી ગુમ,પોલીસે શોધખોળ શરૂ કરી,કોઇને નજરે પડે તો જાણ કરવા વિનંતી.  🙏 મો.75679 13655 
 
                      નમ્ર અપીલ🙏. નામ .મહેક લીબાસીયા. પીતા . રાજુભાઈ લીંબાસીયા ઞામ. ચીતલ આ છોકરો તા.31.5.23. સવારે 8....
                  
   Atique Ahmad को कांग्रेस प्रत्याशी ने बताया शहीद, भारत रत्न देने की उठाई मांग; पार्टी ने 6 सालों के लिए निकाला 
 
                      कांग्रेस के पार्षद प्रत्याशी राजकुमार उर्फ रज्जू भैया ने अतीक अहमद को शहीद बता दिया है और भारत...
                  
   विधानसभा मे स्थगन प्रस्ताव पर बोलेे बूंदी विधायक हरिमोहन शर्मा पंचायती राज के अधिकारी सरपंचो से कमीशन लेकर विकास कार्य स्वीकृत करते है 
 
                      बून्दी। गुरूवार को विधानसभा मे स्थगन प्रस्ताव पर बोलते हुये बूंन्दी विधायक हरिमोहन शर्मा ने कहा...
                  
   
  
  
  
 