બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ પી એલ આહીર સ્ટાફના મુકેશભાઈ પરમાર વિષ્ણુભાઈ ચૌધરી સહિત ની ટીમ સાથે ગઈકાલે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શખ્સ મોબાઈલ માં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે જેથી તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હાઈવે ની દિપક હોટલ સામે રેડ કરતા મોબાઈલમાં આઇડી વડે આઈ પી એલ ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો એલસીબી ની ટીમે વિજય ચંદ્રકાંત ઠક્કર રહે કૃષ્ણ પાર્ક સોસાયટી શુભમ પાર્ટી પ્લોટ સામે ડીસા વાળાની અટકાયત કરી હતી પોલીસે તેની પાસે થી એક મોબાઈલ એક એક્ટિવા મળી કુલ 33000 નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે ઝડપાયેલ શખ્સ ના મોબાઈલમાં રહેલ આઈડી અંગે પૂછપરછ કરતા તેને સુરતના મોહિલ પટેલ પાસેથી આઇ ડી લીધી હોવાની કબુલાત કરતા પોલીસે બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस दिन लगेगा सूर्य ग्रहण, सुबह से बंद रहेंगे सभी मंदिर
सूर्यग्रहण 25 अक्तूबर दिन मंगलवार को पड़ रहा है। इस दिन सूर्यग्रहण पड़ने से दीपावली के बाद के...
મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતો ની આત્માની શાંતિ માટે વિધાનસભા અઘ્યક્ષાએ ભુજ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ...
पीएफआयविषयीचे पुरावे एनआयएकडे उपलब्ध उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
पीएफआयविषयीचे पुरावे एनआयएकडे उपलब्ध उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल...