ધ્રાંગધ્રા સીટી પોલીસે શક્તિ ચોક રોડ પર કારદાર ગુલ્ફી ગલીના ખાંચામાં વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા એક શખ્સને રોકડ રકમ 2600 સાથે સીટી પોલીસે ઝડપી પાડી જુગાર ધારા મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ડો ગિરીશ પંડ્યાની સૂચનાથી ધાંગધ્રા ડી,વાય,એસ,પી જે,ડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટાફ અસ્લમખાન મલેક, સરફરાજભાઈ મલેક,પ્રતાપસિંહ, સંજયભાઈ મુંધવા,સહિત સ્ટાફ ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શક્તિ ચોક પોલીસ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે બાતમી મળેલ કે કારદાર ગુલ્ફી વાળાના ડેલાના ખાંચા પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપી કાનાભાઈ જીવાભાઇ કોળી રહે ધ્રાંગધ્રા વાળાને પકડી તલાસી લેતા તેની પાસેથી વરલી મટકા ની આંકડા ની ચીઠીઓ મળી આવી હતી અને રોકડા રૂપિયા 2600 મળી કુલ મુદ્દામલ કબજે કરી આરોપી વિરૂદ્ધ વરલી મટકાનો જુગાર ધારા મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી ધ્રાંગધ્રા સીટી પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
समाजवादी पार्टीं ने लोकसभा चुनाव का प्रभारी बनाया अजीत कुमार राव को।
जनपद आजमगढ़ में,समाजवादी पार्टीं ने लोकसभा चुनाव का प्रभारी बनाया अजीत कुमार राव को।मालूम होकि...
Himanta Biswa Sarma slams Rahul Gandhi
Himanta Biswa Sarma slams Rahul Gandhi
Flipkart Big Billion Day Sale 2023: मिलेगा तगड़ा डिस्काउंट, जानिए Android & iPhone की डील
Flipkart Big Billion Day Sale 2023: मिलेगा तगड़ा डिस्काउंट, जानिए Android & iPhone की डील
Arvind Kejriwal Arrested: CM की गिरफ्तारी के बाद Delhi में सुरक्षा का सख्त पहरा, जगह-जगह बैरिकेडिंग
Arvind Kejriwal Arrested: CM की गिरफ्तारी के बाद Delhi में सुरक्षा का सख्त पहरा, जगह-जगह बैरिकेडिंग