અંબાજી બ્રેકિંગ...

વૈભવ ગહેલોત પહોંચ્યા માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે...

રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર માં અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા...

વૈભવ ગહેલોતને કોંગ્રેસ દ્વારા જાલોર શિરોહીના કોંગ્રેસ પ્રત્યાક્ષી તરીકે પણ જાહેર કરાયા છે...

જાલોર શિરોહીના કોંગ્રેસ પ્રત્યાક્ષી અને પૂર્વ સીએમ અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગેહલોતએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી...

મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે હાજર રહ્યા...

રેવદર વિધાયક મોતીરામ કોલી,પ્રધાન લીલારામ ગરાસિયા, દતાણી સરપંચ નિતેશ હીરાભાઈ અગ્રવાલ, આશિષ અગ્રવાલ, અને અંબાજી કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા...

વૈભવ ગહેલોતે અંબાજી મંદિરમાં દર્શન કરી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા...

વૈભવ ગહેલોતે ભટ્ટજી મહારાજ પાસે બંધાવ્યું રક્ષા કવચ...

લોકસભાની ચૂંટણી પહેલા જાલોર શિરોહી કોંગ્રેસના પ્રત્યાક્ષી વૈભવ ગહેલોત પહોંચ્યાં માં અંબાના શરણે...

અંબાજી કોંગ્રેસ સમિતિ દ્વારા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોતના પુત્રનું અંબાજી ખાતે સ્વાગત કરાયું..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી