અમદાવાદ શહેરની અંદર છત્રીય લોધા સમાજ દ્વારા ધુળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
અમદાવાદ કાળુપુર શહેર વિસ્તારની અંદર સારંગપુર રોઝી સિનેમા વિસ્તારમાં સારંગપુર દરવાજા પાસે
દરેક સમાજ ના યુવાનો વડીલો સાથે મળીને
બનાસકાંઠા ના ડીસા શહેર ના પુર્વ પ્રમુખ વોર્ડ નં 2 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ દિપકભાઈ લોઘા સાથે
અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન ના વિસ્તાર ના મિત્રો એ ધુળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી