બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મુકેશ પરમાર કાનસિંહ. જોરાવરસિંહ સહિત ની ટીમ ગઈકાલે ડીસા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના મોટા રસાણા ગામે મેરુ તળાવની બાજુમાં બાવળની જાળીઓમાં કેટલાક શખ્સો પૈસા વડે જુગાર રમી રહ્યા છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે સ્થળ ઉપર જઈ દરોડો પાડી જુગાર રમતા છ જણાને ઝડપી પાડ્યા હતા પોલીસે ચંદુજી વાલાજી ઠાકોર. માધુભાઈ હંસરાજભાઈ ભાટી. વિનદજી સંગ્રામજી ઠાકોર . સેવાજી પારજી જી ઠાકોર મુકેશ માધાજી ઠાકોર. જીતુજી દેવચંદજી ઠાકોર તમામ રહે રસાણા મોટા તા ડીસા વાળાની અટકાયત કરી તેમની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ મોબાઈલ ફોન મળી કુલ 46.080 મુદ્દા માલ જપ્ત કરી તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો March 04ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ | Ahmedabad Mitra News
અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો March 04ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ | Ahmedabad Mitra News
અંબાજી નજીક 2 ભાઇ-બહેનનું તળાવમાં ડૂબી જવાથી મોત
યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બાળકોનું...
Testosterone & Onions|टेस्टोस्टेरोन और प्याज़|Dr. Sunil Jindal|Jindal Hospital Meerut
Testosterone & Onions|टेस्टोस्टेरोन और प्याज़|Dr. Sunil Jindal|Jindal Hospital Meerut
হিমাচল প্ৰদেশৰ চিমলাত সদ্যসমাপ্ত ৰাষ্ট্ৰীয় কাৰাটে ডু চেম্পিয়নশ্বীপত সোণৰ পদক লাভ কৰিছে জিন্টু গগৈয়ে
হিমাচল প্ৰদেশৰ চিমলাত সদ্যসমাপ্ত ৰাষ্ট্ৰীয় কাৰাটে ডু চেম্পিয়নশ্বীপত সোণৰ পদক লাভ কৰিছে জিন্টু গগৈয়ে