આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે, બાતમીને આધારે પેટલાદના કલાલ પીપળ વિસ્તારમાંથી આંકડાનો જુગાર લખતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે લિયાકતમિયા મલેક, રિયાજુદીન શેખ, નવીન રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ 15,130 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. શનિવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસમાં પોલીસે ઝડપી પાડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुजरात के ईडर तालुका के बडोली गांव में पैदल चलने वालों को लिए विश्राम
गुजरात के ईडर तालुका के बडोली गांव में पैदल चलने वालों को लिए विश्राम
હનુમાન જન્મોત્સવ નિમિત્તે..્્
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા માં હનુમાન જન્મજયંતી ની ઉજવણી. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર...
HDFC Life Q4 Results Breaking | कंपनी का नेट प्रॉफिट उम्मीद से बेहतर रहे मार्च तिमाही के नतीजे
HDFC Life Q4 Results Breaking | कंपनी का नेट प्रॉफिट उम्मीद से बेहतर रहे मार्च तिमाही के नतीजे
NEET Paper Leak 2024: NEET Paper Leak मामले पर Akhilesh Yadav ने BJP को घेरा | NTA | Aaj Tak News
NEET Paper Leak 2024: NEET Paper Leak मामले पर Akhilesh Yadav ने BJP को घेरा | NTA | Aaj Tak News
વઢવાણ મેળામાં પ્રથમ દિવસે લોકગીતોની રમઝટ:આજે ડાયરો તથા હાસ્ય દરબાર યોજાશે
સુરેન્દ્રનગર શહેરના પ્રખ્યાત વઢવાણ અને સુરેન્દ્રનગરનો મેળો સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે...