પેટલાદ તાલુકાના મોરડ ગામમાં જવાના બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં જવાના મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પડી ગયા છે. જેને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રાથમિક શાળામાં આવતા બાળકો,શિક્ષકો તેમજ ગામ લોકોને પણ બિસ્મર રસ્તાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપર મોટા ખાડા પૂરવામાં આવે તે જરૂરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Three arrested in Sonari
In continuation of WarOn Drugs Charaideo police arrested 3 persons with 91 nos of Sampex tablets...
शिक्रापूर ग्रामसभेनंतर युवकांकडून भारत मातेच्या घोषणा
शिक्रापूर ग्रामसभेनंतर युवकांकडून भारत मातेच्या घोषणा
A sneak peak into Shillong's first five star Hotel- Taj Vivanta
A sneak peak into Shillong's first five star Hotel- Taj Vivanta
જસદણ ગઢડીયા ચોક્ડી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ sog પકડી પાડ્યો
જસદણ ગઢડીયા ચોક્ડી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ sog પકડી પાડ્યો...
ધારી:-ખાનગી વાહનચાલકની હડફેટે યુવાન, લોહીલુહાણ હાલતમાં આપી પ્રાથમિક સારવાર
ધારી:-ખાનગી વાહનચાલકની હડફેટે યુવાન, લોહીલુહાણ હાલતમાં આપી પ્રાથમિક સારવાર